Breaking News

EPS 95 Pensioner Meeting For EPS 95 Minimum Pension Hike 7500+DA, Medical Facilities, Higher Pension, 5000 Pension


राष्ट्रीय आंदोलन समिति गुजरात समूह की एक बैठक आज 13/3/21 को तय समय के अनुसार कोडिनार नगरपालिका के बगीचे में आयोजित की गई थी। यह दिन के बाद से अबाधित है। बैठक में यह उल्लेख किया गया था। हमारे कुछ पेंशनभोगी भाई जिन्होंने भाग लिया था। भूख हड़ताल भगवान से प्यार किया गया है। अशोक राउत साहब और पार्टी के सभी सदस्यों को बधाई।


अतिरिक्त पेंशन ई की मांग के बारे में EPFO और सरकार की ओर से अब तक कोई समाधान नहीं हुआ है, अगली तारीख। समूह के 13 भाइयों ने 19/3/21 को चोतिला में चामुंडा के पास आपा गीगा के ओटल वेस्ट ज़ोन गुजरात में होने वाली बैठक में जाने के लिए सहमति व्यक्त की है और वर्तमान में रु। समूह से राष्ट्रीय आंदोलन समिति के अध्यक्ष माननीय राउत साहब से प्राप्त सभी निर्देशों में शरीर, मन और धन के साथ पर्याप्त सहयोग देने का निर्णय लिया गया। आया। N.A.C. जिंदाबाद, कमांडर राउत साहब आगे बड़ो हम तुमारे साथ है।


આજ રોજ તા.13/3/21ના આપણા ગ્રુપની એક મિટિંગ નિયત કાર્યક્રમ મુજબ કોડીનાર નગર પાલિકાના બગીચામાં સવારના 10-00 કલાકે મળેલ જેમાં અત્યાર સુધીમાં મીનીમમ પેન્શન વધારાની માગણી અંગે રાષ્ટ્રીકક્ષાએ ચાલતા 24/12/18 થી ચાલતા ચેઇન હંગર સ્ટ્રાઇક કે જે આજે 811 દિવસથી અવરીત ચાલુ છે .તેની મિટીંગમાં નોધ લેવામાં આવી.હંગર સ્ટ્રાઇક માં ભાગ લેનાર આપણા કેટલાક પેન્શનર્સ ભાઈઓ પ્રભુને પ્યારા થયેલ છે , તે તમામ દિવંગત આત્માને પરમ કૃપાળુ પરમાત્મા ચિર શાંતિ મળે તે માટે પ્રાર્થના કરવામાં આવી વધુમાં આ ભૂખ હડતાળનું સબળ નેતૃત્વ કરનાર એવા માનનીય કમાંડર અશોક રાઉત સાહેબ તથા તમામ પાર્ટી સિપેન્ટ ને ખુબ ખબ અભિનદન. પેન્શન વધારાની માગણી અંગે ઈ. પી.એફ. ઓ. તથા સરકાર તરફથી અત્યાર સુધીમાં કોઈ ઉકેલ નહિ આવવાથી આગમી.

તા. 19/3/21 ના ચોટીલા માં ચામુંડા ના ચરણો નજીક આપા ગીગા ના ઓટલે પશ્ચિમ ઝોન ગુજરાતની મળનાર મિટીંગમાં મીટીંગ ના સમર્થનમાં ગ્રૂપ તરફથી 13 ભાઈઓ જવા માટે સંમતિ આપેલ છે અને હાલ ખર્ચ પેટે રૂપિયા 1000/- ડિપોઝિટ પેટે પણ રકમ મળેલ છે તો તમામ નો ખુબ ખુબ આભાર . ગ્રૂપ તરફથી રાષ્ટ્રીય આંદોલન સમિતિના પ્રેસિડેન્ટ માનનીય રાઉત સાહેબ તરફથી જે જે સૂચના મળે તેમાં તન, મન અને ધનથી પુરતો સહકાર આપવાનું નક્કી કરવામાં. આવ્યું. એન.એ.સી. ઝિંદાબાદ, કમાંડર રાઉત સાહેબ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ.

From Kodinar Taluka EPS 95 Pensioner's Mandal Kodinar Dist,:Gir Somnath Gujarat
 



Post a Comment

0 Comments